Sample
Paper-3
પ્રશ્ન - ૧
ડેસ્કટોપ પર રજી. નં.74685 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર CCC નામનું સબફોલ્ડર બનાવો.
પ્રશ્ન
- ર તમારા CCC નામના ફોલ્ડરમાં Computer
ના Input Device અને Output Device ના
નામનું લીસ્ટ બનાવો.
પ્રશ્ન
- ૩ Word
માં તમારા અનુભવનું પ્રમાણપત્ર મેળવવા માટેનો લેટર
ટાઇપ કરી નીચેના પ્રશ્નો સોલ્વ કરો.
Sample Letter
માનનીય પ્રીન્સીપાલ સાહેબ શ્રી,
મોરવાડા પ્રાથમિક શાળા
મુ. મોરવાડા, તા. સુઇગામ
જી. બ.કાં.
માનનીય સાહેબ શ્રી,
સવિનય
સાથે જણાવવાનું કે મે મોરવાડા પ્રાથમિક શાળામાં ૧૫ મે ૨૦૦૪ થી ૨૬ જુલાઇ
૨૦૧૦ સુધી પ્રાથમિક શીક્ષક તરીકે ફરજ બજાવેલ છે. હમણાં હું ગંગવા પ્રાથમિક શાળા માં ફરજ બજાવુ છુ. મોરવાડા
પ્રાથમિક શાળામાં મે મારી ફરજ સારી રીત બજાવેલ છે. તો મને તે માટેનું અનુભવ
માટેનું પ્રમાણપત્ર આપવા આપને નમ્ર અરજ છે.
આપનો વિશ્વાસુ
નરેશ પટેલ
૧. Page Orientation Landscape (પેજ ઓરીએન્ટેશન લેન્ડસ્કેપ) રાખો.
૨. Header & Footer નો ઉપયોગ કરી યોગ્ય હેડર અને ફુટરમાં તારીખ અને સમય
આપો.
૩. પેરેગ્રાફને Justify કરો અને Line Spacing 2.0 રાખો.
૪. પેરેગ્રાફ ના ફોન્ટની સાઇઝ ૧૪ રાખો.
૫. ફાઇલને લેટર નામથી તમારા ફોલ્ડરમાં સેવ
કરો.
પ્રશ્ન - ૪ Paint માં ૩ ચોરસ દોરો અને તેમાં અલગ અલગ કલર પુરો અને કોઇપણ એક ચોરસ
ને ચાર ભાગમાં Crop
કરો.
પ્રશ્ન - ૫ ડેસ્કટોપ
પરનું બેકગ્રાઉન્ડ માં જે પેઈન્ટ માં ફાઇલ બનાવી છે તેને સેટ કરો.
પ્રશ્ન - ૬ Outlook માં Rs.5,000 નું Recurring ભરવાનું છે તેનું
રીમાઈન્ડર સેટ કરો.
(આવા પ્રશ્નો પુછાય ત્યારે
Outlook
માં Task માં New પર કલીક
કરવું.
- Subject માં વિષય વિશે શોર્ટમાં લખવું.
- Start Date અને Due Date સીલેકટ કરવી.
- પછી Recurrence માં જઇ કેટલા મહિના સુધી ભરવાનો છે તે સીલેકટ કરવુ.
- પછી નીચેના ભાગમાં જે પણ વિગત હોય તે લખવી.
No comments:
Post a Comment