Tuesday, 16 June 2015

CCC Paper-7



GTU CCC Sample Paper-7
પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં.856565 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર Data નામનું ફોલ્ડર બનાવો.

પ્રશ્ન  - ર   Paint માં કુદરતી સોદર્યનું Picture બનાવો.


પ્રશ્ન  - ૩   Word માં તમારા પ્રવાસ અનુભવનો વિશેનો નિબંધ લખો. તેમાં અમુક શબ્દો અંગ્રજીમાં લખો.
1.     યોગ્ય Header આપો.
2.     Footer માં પેજ નંબર આપો.
3.     Dropcap નો ઉપયોગ કરો.
4.     Line Spacing 1.5 રાખો.

પ્રશ્ન  - ૪   Notepad માં તમારુ આખુ નામ, એડ્રેસ, મોબાઇલ નંબર અને E-Mail ID લખો.

પ્રશ્ન  - ૫   Paint માં જે ફાઇલ બનાવી છે તેને વોલપેપરની રીતે સેટ કરો. અને સ્ક્રીનસેવર ચેન્જ કરો.


પ્રશ્ન  - ૬  Outlook માં તમારુ ઈ-મેઇલ ID Conging કરો. અને તમારા મિત્રને કોઇ એક ફાઇલ Attach કરી Send કરો.

No comments:

Post a Comment