Sample
Paper-8
પ્રશ્ન
- ૧ ડેસ્કટોપ પર રજી. નં.412565 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર
CCC નામનું ફોલ્ડર
બનાવો.
પ્રશ્ન
- ર Paint માં ગુજરાત નો નકશો દોરો અને તેમાં ગાંધીનગર
સીટી દર્શાવો.
પ્રશ્ન
- ૩ Word માં તમારા સ્વચ્છ ભારત અભિયાન વિશે દશ વાકયો
લખો. અમુક શબ્દો અંગ્રજીમાં લખો.
1. યોગ્ય Header આપો.
2. Footer
માં પેજ નંબર આપો.
3. Dropcap
નો ઉપયોગ કરો.
4. Line
Spacing 1.5 રાખો.
5. અંગ્રજી શબ્દોની પાછળ Highlight
Color દર્શાવો.
પ્રશ્ન
- ૪ Notepad માં કોમ્પ્યુટર માં Printer Installation કરવાના સ્ટેપ લખો.
પ્રશ્ન
- ૫ વોલપેપર અને સ્ક્રીનસેવર ચેન્જ કરો.
પ્રશ્ન
- ૬ Outlook
માં તમારા મિત્રોના પાંચ કોન્ટેકટ સેવ કરો. અને
તેમાંથી કોઇપણ એક મિત્રને Attach File કરી ઈ-મેઇલ કરો.
No comments:
Post a Comment