Sample
Paper-5
પ્રશ્ન
- ૧ ડેસ્કટોપ પર રજી. નં.74656 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું સબફોલ્ડર
બનાવો.
પ્રશ્ન
- ર તમારા નામના ફોલ્ડર માં Indoor
Games અને Outdoor
Games નામની બે અલગ અલગ Text file બનાવો અને તેની અંદર Games
ના નામ લખો.
પ્રશ્ન
- ૩ પેઈન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરી
કુદરતી સોંદર્યનું ચીત્ર દોરો.
(ચીત્ર માં ઘર, નદી, પર્વત અને વૃક્ષોનો ફોટો દોરો)
પ્રશ્ન
- ૪ Word માં નીચે પ્રમાણેનો પ્રેરેગ્રાફ લખો અને
પ્રશ્નો સોલ્વ કરો.
સરદાર
વલ્લભભાઈ પટેલ
(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ - ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે
સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે
ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના
પ્રભાવશાળી નેતામાં થાય છે.
1.
Size Letter અને
Margin Left 1.2 અને Right 0.6 રાખો.
2.
યોગ્ય હેડર અને ફુટર માં પેજ નંબર આપો.
3.
Line
Spacing 1.5 રાખો.
4.
Text Color Red કરો અને ફોન્ટની સાઇઝ ૧૬ રાખો.
5.
Alignment Right રાખો.
પ્રશ્ન - પ
ડેસ્કટોપ પરનું વોલપેપર ચેન્જ કરો.
પ્રશ્ન
- ૬ આઉટલુક માં અલગ ૫ અલગ અલગ
મીટીગો ટાસ્ક બનાવો. (નીચે પ્રમાણે લખવું)
1. Palanpur Meeting 2. Bhabhar Meeting 3. Ambaji Temple Visit
No comments:
Post a Comment