Wednesday, 10 June 2015

CCC GTU Practical Sample Paper-2



Sample Paper-2

પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં. 746585 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   તમારા નામના ફોલ્ડરમાં office નામનું ફોલ્ડર બનાવો તેની અંદર Personal નામનું ફોલ્ડર બનાવો તેમા Data નામની ટેક્ષ ફાઇલ બનાવો અને તેમા Data ફાઇલની સાઈઝ ની માહિતી અને C Drive ની Properties ની માહિતી લખો.

પ્રશ્ન  - ૩   Word માં જન્મદિવસ માટેનો લેટર તમારા પાંચ મિત્રોને Mail Merge નો ઉપયોગ કરી મોકલો.
Sample Birthday Party Invitation Letter
માનનીય રાહુલભાઇ
અમે આશા રાખીએ છીએ કે તમે બધાજ મજામાં હશો.
સવિનય સાથે જણાવવાનું   કે અમારી બેબી (શ્રુતી) નો જન્મ 19 જુલાઇ આવતો હોઇ  અમે તેના માટે ડાન્સ અને ડીનર પાર્ટીનું આયોજન કરેલ છે. બાળકોને મજા આવે એ રીતે નું આયોજન કરયુ છે તો આપશ્રી ને ફેમીલી સાથે અચુક આવવા માટેનું અમારુ ખાસ આમંત્રણ છે.   
 Letter Name :
1.    Ganesh Patel : Becharpura, Near Kailashmandir, Palanpur
2.   Vijay Chaudhary : Laxmipura, Sheri NO.19, Palanpur
3.   Seema Soni : Shakti Society, Near Hanuman Temple, Palanpur
4.   Gaurang Vyas : Amanpark Society, Abu Highway, Palanpur
5.    Girish Panchal : At&Post-Sagrosana, Ta-Palanpur, Dist-B.K.

પ્રશ્ન  - ૪   Paint માં આપણો રાષ્ટ્રધ્વજ દોરો અને તેમા કલર પુરો.

પ્રશ્ન  - ૫    ડેસ્કટોપ પરનું વોલપેપર બદલો અને Screen Saver નો ઉપયોગ કરો અને Time ૫ મીનીટ સેટ કરો.

પ્રશ્ન  - ૬  Outlook માં  Home Loan નો હપ્તો Rs.15,000 ભરવાનો છે તેનું રીમાઈન્ડર સેટ કરો. 


(Prepare By : Jitendrasinh Vaghela (Deep Computer Education, Palanpur)

No comments:

Post a Comment