Sample
Paper-4
પ્રશ્ન
- ૧ ડેસ્કટોપ પર રજી. નં.85656 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું સબફોલ્ડર
બનાવો.
પ્રશ્ન
- ર તમારા નામના ફોલ્ડર માં Notepad
નામનું સબ ફોલ્ડર બનાવો અને તેની અંદર નોટપેડની
શોર્ટકટ કી બનાવો.
પ્રશ્ન
- ૩ પેઈન્ટ માં ચોરસ,
વર્તુળ અને લંબચોરસ દોરો અને તેમા અલગ અલગ કલર
પુરો અને નીચે કલરનું નામ લખો.
પ્રશ્ન
- ૪ પાંચ પરબીડીયા બનાવી તમારા મિત્રોને સેન્ડ કરો.
જેમને પરબીડીયા મોકલાવાછે તેમના નામ આ રીતે લખવા
1.
Ganesh Patel : Becharpura, Near
Kailashmandir, Palanpur
2.
Vijay Chaudhary : Laxmipura, Sheri
NO.19, Palanpur
3.
Seema Soni : Shakti Society, Near
Hanuman Temple, Palanpur
4.
Gaurang Vyas : Amanpark Society, Abu
Highway, Palanpur
5.
Girish Panchal :
At&Post-Sagrosana, Ta-Palanpur, Dist-B.K.
From
માં તમારુ એડ્રેસ લખવું.
પ્રશ્ન
- પ ડેસ્કટોપ પરનું વોલપેપર ચેન્જ કરો
અને Screen
Saver સેટ કરો તેનો ટાઇમ ૧૦ મીનીટ આપો.
પ્રશ્ન
- ૬ આઉટલુક માં તમારુ ઇ-મેઇલ ID Confing કરો. અને
પછી gauravpatel85@gmail.com
પર કોઇ એક ફાલઇ Attach કરી મેઇલ કરો.
No comments:
Post a Comment