Sample
Paper-1
પ્રશ્ન - ૧
ડેસ્કટોપ પર રજી. નં. ૫૨૬૫૪૫ નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું
ફોલ્ડર બનાવો.
પ્રશ્ન
- ર તમારા ફોલ્ડરમાં એક Text
File (Notepad) બનાવો
તેમાં ગાંધીનગર
વિશે પાંચ વાકયો લખો અને તેને ૪ વાર Copy,
Paste કરો.
Gandhinagar is the capital
of the state of Gujarat.
Gandhinagar, Gujarat's new capital city, lies on the west bank of the Sabarmati
River, about 464 km away from Mumbai,
the financial capital of India.
Thirty sectors, into which the city has been divided, stretch around the
central Government complex. Each sector has its own shopping and community
center, primary school, health center, government and private housing. The Akshardham temple
is located in Gandhinagar. Famous Akshardham – Swaminarayan complex, Deerpark,
Sports complex and Gardens are worth seeing places of Gandhinagar. Moreover,
step well of Adalaj and IFCO fertilizer unit are not far from Gandhinagar city.
પ્રશ્ન - ૩ Word
માં નીચે પ્રમાણે પ્રેરેગ્રાફ લખો અને પ્રશ્નો સોલ્વ
કરો.
ભારતના
સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક Mohandas Karamchand Gandhi, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની
આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે British રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના
આદર્શો
ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય
પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે. Mohandas Karamchand Gandhi (ઓકટોબર
૨,
૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ Government પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે (India) ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને
આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં
આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી
બતાવ્યું.
Mohandas Karamchand Gandhi
જન્મ
પોરબંદર માં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી
(કરિયાણાનો ધંધો
કરતા) હતા,
પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ
ગાધીનો વ્યવસાય કરેલો
નહી,
અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન
પદે રહેલા.
૧. પેજની સાઇઝ A4 રાખો.
૨. પેરેગ્રાફમાં Drop Caps નો ઉપયોગ કરો.
૩. યોગ્ય હેડર અને ફુટર માં પેજ નંબર આપો.
૪. લાઇન સ્પેસીગ ૧.૫ રાખો.
૫. ફાઇને તમારા નામના ફોલ્ડર Gandhiji નામથી સેવ કરો.
પ્રશ્ન - ૪ Paint માં ૩ વર્તુળ દોરો અને તેમા લાલ, લીલો અને પીળો કલર પુરો અને કલર ના નામ લખો.
પ્રશ્ન - ૫ ડેસ્કટોપ
પરનું વોલપેપર બદલો અને ૩D Text Screen Saver નો
ઉપયોગ કરી તમારુ નામ લખો અને Time ૨
મીનીટ સેટ કરો.
પ્રશ્ન - ૬ Outlook માં chadotarschool85@gmail.com અને principal52@gmail.com પર રજાચીઠ્ઠી નો લેટર લખો. Attach File પેઈન્ટ ની ફાઇલ Attach કરો.
Sample
Leave Letter
I
am writing to you to inform to you that I may not be able to attend office for a week from 21
January to 30 January, as I am down with flu. I have been advised by the doctor
to take plenty of bed rest for faster recovery. I regret the inconvenience
caused to the firm because of my illness.
I
have sent it to you for your approval. I am willing to put in extra efforts to
reimburse the delay at work once I am back from my sick leave.
Thanks
and regards,
Jayesh Patel
(Junior Clerk)
Preparation by : Jitendrasinh Vaghela (Deep Computer Education, Palanpur)
No comments:
Post a Comment