Wednesday, 24 June 2015

CCC Sampe Paper-10



પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં.856565 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   Paint માં ચાર વર્તુળ દોરો તેમાં લાલ, પીળો અને કાળો રંગ પુરો તેમાંથી કાળા રંગ ના વતૂળના ચાર ભાગ કરો.

પ્રશ્ન  - ૩   Word માં નીચે પ્રમાણે નો પેરેગ્રાફ લખો.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં Vadnagar ખાતે થયો હતો. તે Damodardas Mulchand Modi અને તેમના પત્ની Hiraben મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા Lalkrishna Advani દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલએ રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા.
1.     યોગ્ય Header આપો.
2.     Footer માં પેજ નંબર આપો.
3.     Dropcap નો ઉપયોગ કરો.
4.     Line Spacing 1.5 રાખો.

પ્રશ્ન  - ૪   Notepad માં કોમ્પ્યુટર માં Gandhiji વિશે પાંચ વાકયો લખો.
પ્રશ્ન  - ૫   3D Screen Saver નો ઉપયોગ કરી CCC Exam એમ લખો અને તેમાં ૫ મીનીટનો ટાઇમ સેટ કરો.

પ્રશ્ન  - ૬  Outlook માં  દર મહિનાની 30 અથવા 31 લી તારીખે કર્મચારી સામાન્ય સભા હોય છે તેનું રીમાઇન્ડર સેટ કરો.  

Wednesday, 17 June 2015

CCC Practical Paper-9

1.Desktop પર 856565 નામનું ફોલ્ડર બનાવો અને તેમાં તમારા નામનું ફોલ્ડર બનાવો.
2. Notepad  માં કોમ્પ્યુટરમાં દશ પ્રાણીઓના નામ આપો.
૩.  Paint માં કુદરતી સૌદર્યનો ફોટો દોરો.
4. Word માં અરજી લખી તેને Mail Merge નો ઉપયોગ કરી લેટર લખો.
5. Desktop પરનું Screen Saver બનાવો.
6. આઉટલુક નો ઉપયોગ કરી પાંચ વ્યક્તિઓને મોકલો. 

Tuesday, 16 June 2015

CCC (GTU) PAPER-8




Sample Paper-8
પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં.412565 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર CCC નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   Paint માં ગુજરાત નો નકશો દોરો અને તેમાં ગાંધીનગર સીટી દર્શાવો.

પ્રશ્ન  - ૩   Word માં તમારા સ્વચ્છ ભારત અભિયાન વિશે દશ વાકયો લખો. અમુક શબ્દો અંગ્રજીમાં લખો.
1.     યોગ્ય Header આપો.
2.     Footer માં પેજ નંબર આપો.
3.     Dropcap નો ઉપયોગ કરો.
4.     Line Spacing 1.5 રાખો.
5.     અંગ્રજી શબ્દોની પાછળ Highlight Color દર્શાવો.

પ્રશ્ન  - ૪   Notepad માં કોમ્પ્યુટર માં Printer Installation કરવાના સ્ટેપ લખો.

પ્રશ્ન  - ૫   વોલપેપર અને સ્ક્રીનસેવર ચેન્જ કરો.

પ્રશ્ન  - ૬  Outlook માં તમારા મિત્રોના પાંચ કોન્ટેકટ સેવ કરો. અને તેમાંથી કોઇપણ એક મિત્રને Attach File કરી ઈ-મેઇલ કરો.