પ્રશ્ન
- ૧ ડેસ્કટોપ પર રજી. નં.
1856545
નામનું ફોલ્ડર બનાવો તેની અંદર CCC
GTU નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન
- ર Paint પાદડાનું
ચિત્ર દોરો અને તેના Crop
ની મદદથી ચાર ભાગ કરો.
પ્રશ્ન
- ૩ Word
માં મેઇલ મર્જનો ઉપયોગ કરી નીચેનો લેટર મોકલો.
સરદાર
વલ્લભભાઈ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ ગુજરાત માં નડિયાદ ના એક સામાન્ય ખેડુત ના ઘરમાં ૩૧ મી ઓક્ટૉબર, ૧૮૭૫
માં થયો હતો. તેમના માત –પિતા ખુબજ ધાર્મિક હતાં. વલ્લભભાઈએ તેમનું શિક્ષણ
ગુજરાતીમાં જ લીધું હતુ. ત્યારબાદ તેઓ વકીલાત માટે ઈગ્લેન્ડ ગયા
હતાં.વલ્લભભાઈ ખેડુતો પ્રત્યે ખૂબજ પ્રેમ હતો.
આ લેટર
નીચેના ચાર વ્યકિતઓને મોકલો.
Title
|
First Name
|
Second Name
|
Addreess
|
Mrs.
|
Bharti
|
Chaudhry
|
At.Post-Soni, Ta. Diyoder, Dist-
Banaskantha
|
Mr.
|
Mihir
|
Patel
|
At. Post- Sejalpura,Ta- Danta, Dist-
Banaskantha
|
Mrs.
|
Gauri
|
Patel
|
At.Post- Vadgam, Ta- Vadgam, Dist-
Banaskantha
|
Mr.
|
Prakruti
|
Patel
|
At.Post- Palanpur, , Dist-
Banaskantha
|
પ્રશ્ન
- ૪ Notepad માં તમારો Bio-Data English માં લખો અને તમારા નામના ફોલ્ડરમાં સેવ
કરો.
FULL
NAME :- MODH RACHANA NAVINCHANDRA
ADDRESS :- B/H. RLY-STATION & TABELA
STREET,PALANPUR-385001
GENDER :- FEMALE
BIRTH
DATE :- 11/03/1993
NATIONALITY :- INDIAN
KNOWN
LANGUAGES :- HINDI,ENGLISH, GUJARATI
HOBBY :- PHOTOGRAPHY, READING NOVEL,LISTENING MUSIC
MOBILE NO. :- 856856585
પ્રશ્ન
- ૫ Screen Saver ચેન્જ કરો અને તેનો Time
Out 2 Minute સેટ કરો.
પ્રશ્ન
- ૬ Outlook માં તમારા પુત્રની ટયુશન મહીનાની ૮ તારીખ સુધી ફીસ રૂ.૧૦૦૦ ચુકવવાની હોય
છે તેનું રીમાઈન્ડર સેટ કરો.
No comments:
Post a Comment