CCC Theory Question-3 (M.S.Word ના પ્રશ્નો)
- Word માં શબ્દ શોધવામાટે કયા ફંકશનનો ઉ૫યોગ થાય છે. - Find (Ctrl+F)
- Word માં એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ મુકવા માટે કયાં ફંકશનનો ઉપયોગ થાય છે-Replace (Ctrl+H)
- Margin ની ડીફોલ્ટ સાઇઝ કઇ હોય છે - 1.25
- Default Line Spacing કેટલી હોય છે - 1.00
- Default Fonts ની સાઇઝ કેટલી હોય છે. - 11
- Drop Caps ની ડીફોલ્ટ Line કેટલી હોય છે - 3
- Word માં ટેબલમાં મેકઝીમમ કેટલી કોલમ લાવી શકાય - 63
- M.S.Word ને બંધ કરવાની શોર્ટકટ કી કઇ છે? - Alt+F4
- M.S.Word ની ફાઇલ બંધ કરવાની શોર્ટકટ કી કઇ છે? - Ctrl+W
No comments:
Post a Comment