Wednesday, 7 October 2015

CCC Sample Paper-12

પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજીસ્ટ્રેશન નં. 565696  નું ફોલ્ડર બનાવો. એમા તમારા નામનું સબ ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   PAINT  બનાસકાંઠા નો નક્શો દોરો અને તેમા પાલનપુર સીટી દર્શાવો.

પ્રશ્ન  - ૩  Word મા મોદીના સ્વચ્છ ભારત અભિયાનવિશે દસ વાક્યો લખો.
આજે 2 October ના દિવસે રાષ્ટ્રપિતા Mahatma Gandhiji 145મી જન્મજયંતિ છે અને આ દિવસે જ વડાપ્રધાન Narendra Modi  દિલ્હીની દલિત વસતી વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવીને અને કચરો ઉપાડીને દેશવ્યાપી 'સ્વચ્છ ભારત અભિયાન'ની શરૂઆત કરી દીધી છે. Prime Minister નરેન્દ્ર મોદીએ 'સ્વચ્છતા ભારત મિશન'ની પદયાત્રાને લીલી ઝંડી બતાવી રવાના કરી. વડાપ્રધાની સાથે બાળકો પણ સામેલ થયા.આ કોલોનીમાં ગાંધીજી (Gandhiji)  જે રૂમમાં રહેતા હતા એને સાચવીને રાખવામાં આવ્યો છે અને મોદી આ વિસ્તારને ઓળખ આપવા માગે છે.
Ü  Paragraph માં બોર્ડર આપો અને તેમાં જે પેઈન્ટમાં જે ચિત્ર બનાવ્યું છે લાવો.
Ü યોગ્ય Header આપો.
Ü Footer માં પેજ નંબર આપો.
Ü Underline વાળા શબ્દો બોલ્ડ કરો.
Ü અંગ્રેજીમાં લખેલ શબ્દોની પાછળ કલર પુરો.
Ü Line Spacing 1.5 રાખો.
Ü  Heading ની પાછળ Shade કરો.
પ્રશ્ન  - ૪   Notepad માં તમારુ આખુ નામ, એડ્રેસ અને કોન્ટેકટ નંબર લખો.

પ્રશ્ન  - ૫   વોલ પેપર ચેન્જ  કરો. કોઇપણ SCREEN SEVAR સેટ કરી તેનો Time Out 3 Minute સેટ કરો.

પ્રશ્ન  - ૬  Outlook માં  Rs.15,000  Bank Loan નો હપ્તો ભરવાનો હોય છે તેનું રીમાઈન્ડર સેટ કરો.


CCC Sampe Paper-11

પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં. 1856545 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર CCC GTU  નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   Paint પાદડાનું ચિત્ર દોરો અને તેના Crop ની મદદથી ચાર ભાગ કરો.

પ્રશ્ન  - ૩   Word માં મેઇલ મર્જનો ઉપયોગ કરી નીચેનો લેટર મોકલો.
સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં  આવે છે. તેઓનો જન્મ  ગુજરાત માં નડિયાદ ના એક સામાન્ય  ખેડુત ના ઘરમાં ૩૧ મી ઓક્ટૉબર, ૧૮૭૫ માં થયો હતો. તેમના માત –પિતા ખુબજ ધાર્મિક હતાં. વલ્લભભાઈએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતુ. ત્યારબાદ તેઓ વકીલાત માટે ઈગ્લેન્ડ ગયા હતાં.વલ્લભભાઈ  ખેડુતો પ્રત્યે ખૂબજ  પ્રેમ હતો.       
આ લેટર નીચેના ચાર વ્યકિતઓને મોકલો.
Title
First Name
Second Name
Addreess
Mrs.
Bharti
Chaudhry
At.Post-Soni, Ta. Diyoder, Dist- Banaskantha
Mr.
Mihir
Patel
At. Post- Sejalpura,Ta- Danta, Dist- Banaskantha
Mrs.
Gauri
Patel
At.Post- Vadgam, Ta- Vadgam, Dist- Banaskantha
Mr.
Prakruti
Patel
At.Post- Palanpur, , Dist- Banaskantha

પ્રશ્ન  - ૪   Notepad માં તમારો Bio-Data English માં લખો અને તમારા નામના ફોલ્ડરમાં સેવ કરો.
FULL NAME                           :-  MODH RACHANA NAVINCHANDRA
ADDRESS                               :-  B/H. RLY-STATION & TABELA STREET,PALANPUR-385001
GENDER                                 :-  FEMALE
BIRTH DATE                          :-  11/03/1993
NATIONALITY                      :-  INDIAN
KNOWN LANGUAGES          :-  HINDI,ENGLISH, GUJARATI
HOBBY                                   :-  PHOTOGRAPHY, READING NOVEL,LISTENING MUSIC
MOBILE NO.                          :-  856856585

પ્રશ્ન  - ૫   Screen Saver  ચેન્જ કરો અને તેનો Time Out  2 Minute સેટ કરો.  


પ્રશ્ન  - ૬  Outlook માં  તમારા પુત્રની ટયુશન  મહીનાની ૮ તારીખ સુધી ફીસ રૂ.૧૦૦૦ ચુકવવાની હોય છે તેનું રીમાઈન્ડર સેટ કરો.

Friday, 10 July 2015

CCC Theory Question-3 (M.S.Word ના પ્રશ્નો)


  • Word માં શબ્દ શોધવામાટે કયા ફંકશનનો ઉ૫યોગ થાય છે. - Find (Ctrl+F)
  • Word માં એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ મુકવા માટે કયાં ફંકશનનો ઉપયોગ થાય છે-Replace (Ctrl+H)
  • Margin ની ડીફોલ્ટ સાઇઝ કઇ હોય છે  - 1.25
  • Default Line Spacing કેટલી હોય છે - 1.00
  • Default Fonts ની સાઇઝ કેટલી હોય છે. - 11
  • Drop Caps ની ડીફોલ્ટ Line કેટલી હોય છે - 3
  • Word માં ટેબલમાં મેકઝીમમ કેટલી કોલમ લાવી શકાય - 63
  • M.S.Word ને બંધ કરવાની શોર્ટકટ કી કઇ છે? - Alt+F4
  • M.S.Word ની ફાઇલ બંધ કરવાની શોર્ટકટ કી કઇ છે? - Ctrl+W

Wednesday, 8 July 2015

CCC Theory Question-2


  • કલર મોનીટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?  - Mono VGA
  • LAN Full Name - Local Area Network
  • WAN  Full Name - Wide Area Network
  • Computer માંથી કોઇપણ ફાલઇ Delete કરતાં તે કયાં જોવા મળે છે - Recycle Bin
  • Rename ની શોર્ટકટ કી કઇ છે ? - F2
  • Drop Caps લાઇનની સંખ્યા કેટલી હોય છે - 1 થી ૧૦
  • Drop Caps ની Default Line કેટલી હોય છે. - 3 

Thursday, 2 July 2015

CCC Theory Question-1

* Undo ની શોર્ટકટ કી કઈ છે?  - Ctrl+Z
* Redo ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+Y
* Paste ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+V
* Replace ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+H
* Spelling Check કરવાની શોર્ટકટ કી કઈ છે? - F7
* Select All ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+A
* Cut ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+X
* File ને બંધ કરવાની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+W
* Page Refresh ની શોર્ટકટ કી કઈ છે? - F5
* Paste ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+V
* Computer Restart ની શોર્ટકટ કી કઈ છે? - Ctrl+Alt+Delete

 

Wednesday, 24 June 2015

CCC Sampe Paper-10



પ્રશ્ન  - ૧  ડેસ્કટોપ પર રજી. નં.856565 નામનું ફોલ્ડર બનાવો તેની અંદર તમારા નામનું ફોલ્ડર બનાવો.
પ્રશ્ન  - ર   Paint માં ચાર વર્તુળ દોરો તેમાં લાલ, પીળો અને કાળો રંગ પુરો તેમાંથી કાળા રંગ ના વતૂળના ચાર ભાગ કરો.

પ્રશ્ન  - ૩   Word માં નીચે પ્રમાણે નો પેરેગ્રાફ લખો.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં Vadnagar ખાતે થયો હતો. તે Damodardas Mulchand Modi અને તેમના પત્ની Hiraben મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા Lalkrishna Advani દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલએ રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા.
1.     યોગ્ય Header આપો.
2.     Footer માં પેજ નંબર આપો.
3.     Dropcap નો ઉપયોગ કરો.
4.     Line Spacing 1.5 રાખો.

પ્રશ્ન  - ૪   Notepad માં કોમ્પ્યુટર માં Gandhiji વિશે પાંચ વાકયો લખો.
પ્રશ્ન  - ૫   3D Screen Saver નો ઉપયોગ કરી CCC Exam એમ લખો અને તેમાં ૫ મીનીટનો ટાઇમ સેટ કરો.

પ્રશ્ન  - ૬  Outlook માં  દર મહિનાની 30 અથવા 31 લી તારીખે કર્મચારી સામાન્ય સભા હોય છે તેનું રીમાઇન્ડર સેટ કરો.  

Wednesday, 17 June 2015

CCC Practical Paper-9

1.Desktop પર 856565 નામનું ફોલ્ડર બનાવો અને તેમાં તમારા નામનું ફોલ્ડર બનાવો.
2. Notepad  માં કોમ્પ્યુટરમાં દશ પ્રાણીઓના નામ આપો.
૩.  Paint માં કુદરતી સૌદર્યનો ફોટો દોરો.
4. Word માં અરજી લખી તેને Mail Merge નો ઉપયોગ કરી લેટર લખો.
5. Desktop પરનું Screen Saver બનાવો.
6. આઉટલુક નો ઉપયોગ કરી પાંચ વ્યક્તિઓને મોકલો.